સાચા દર્દીઓ. તેમના જ શબ્દોમાં.
કોઈ એક્ટર નથી. પરિણામ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે. · ⭐ 4.4 Google (298)
દર્દીઓની વાતો
તેમના શબ્દોમાં
★★★★★“કાંઈ આડઅસર થતી નથી અને સ્ફૂર્તિ લાગે છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“બધા staff નો nature, doctor નો nature એકદમ polite અને friendly છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“ક્યાંય પણ મને એટલું best result નથી મળેલું કે જેવી તમે મને આપી છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“એ medicine પણ કોઈ side effect આપતું નથી અને treatment પણ કોઈ side effect આપતું નથી.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“બધી રીતે staff અને madam supportive છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અને મેં ત્રણ મહિનામાં 13 થી 14 કિલો weight loss કર્યો છે”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“staff સાથે અને ત્યાંના atmosphere સાથે ખૂબ સારો experience છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“નથી કાંઈ pain, ખાલી સારી સૂવા લુગ્દ છે”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“મારા two months માં eleven kg weight loss થયો છે અને એની કોઈપણ જાતની આડઅસર રહેતી નથી.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અને અહીંના સ્ટાફ અને અહીંના મેડમનું બિહેવીયર બહુ સારું છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અત્યારે મારે laser treatment ચાલે છે જેમાં મને કોઈપણ જાતનું pain નથી થાતું.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“કોઈપણ પ્રકારની આડઅસર વગર દવા homeopathics આપે છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“મને carbon અને LHR બંને વસ્તુમાં બહુ સારું એવું short time માં result મળેલું છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“તમારે જે કાંઈ query હોય છે એ તમને તરત જ solve કરી દે છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“એટલે approx thirty kg difference મને weight loss કર્યો છે”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“Time to time એમની side થી follow up માટે phone આવે છે, message આવે છે”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“જેમાં મારું 10 થી 12 કિલો weight loss થયું છે. મને બહુ સારું result મળ્યું છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અહીંનો staff, અહીંના doctor બહુ જ સારા અને બધી રીતે બધું સમજાવે છે.”
દર્દીના પોતાના શબ્દો
ડૉક્ટરના ટેબલ પરથી નાના વીડિયો
તમારું કન્સલ્ટેશન અત્યારે જ શરૂ થઈ શકે છે.
થોડા પ્રશ્નોના જવાબ આપો અથવા સીધો મેસેજ કરો. અમારી ટીમ WhatsApp પર જવાબ આપે છે.





















