Zeal Clinic📅 બુક
📍 Zeal Clinic · Rajkot

સાફ સ્કિનની શરૂઆત કારણથી

ખીલ, ડાઘ, ડલનેસ અને ડાર્ક સર્કલ: ડૉક્ટર પાછળનું કારણ શોધે છે, પછી તમારી સ્કિનને યોગ્ય કેર સૂચવે છે.

⏱️ 3 મિનિટ · જાણે કન્સલ્ટેશન શરૂ થઈ ગયું

Zeal Clinic Rajkot

શું આ તમારા માટે છે?

  • ✓વારંવાર થતા ખીલ
  • ✓ખીલના ડાઘ અને અસમાન રંગ
  • ✓ઓઈલી સ્કિન અને ખુલ્લા છિદ્ર
  • ✓લગ્ન કે પ્રસંગ પહેલાં ડલ સ્કિન

Zeal માં તમારા વિકલ્પ

કન્સલ્ટેશન પછી, તમને યોગ્ય હોય તો જ ડૉક્ટર પસંદ કરે છે.

✨

✨ સ્કિન ગ્લો

શું છે: ડલ, થાકેલી સ્કિન માટે.

કેવું લાગે: આરામદાયક; મોટાભાગના લોકો માટે ડાઉનટાઇમ નહીં.

Carbon Peel

⚫ કાર્બન પીલ

શું છે: ઓઈલી સ્કિન અને ખુલ્લા છિદ્ર માટે કાર્બન લેયર અને લેસર લાઇટ.

કેવું લાગે: હળવી ગરમ ટક-ટક; એ જ દિવસે કામ પર જઈ શકો.

▶ જુઓ: કાર્બન પીલ સમજો
Pimples & acne-mark care

🔴 ખીલ & ડાઘની કેર

શું છે: પહેલાં કારણ તપાસાય છે: તેલ, હોર્મોન, ફોડવું કે રૂટિન.

કેવું લાગે: ટ્રીટમેન્ટ અને રોજની કેરનો પ્લાન.

▶ જુઓ: ખીલ ફોડશો નહીં!

જુઓ અને સમજો

લેસર + કાર્બન પીલ: તેમના શબ્દોમાં – Zeal Clinic Rajkot videoPATIENT
લેસર + કાર્બન પીલ: તેમના શબ્દોમાં
શું તકિયું ખીલનું કારણ છે? – Zeal Clinic Rajkot video
શું તકિયું ખીલનું કારણ છે?
ખીલ ફોડશો નહીં! – Zeal Clinic Rajkot video
ખીલ ફોડશો નહીં!
કાર્બન પીલ સમજો – Zeal Clinic Rajkot video
કાર્બન પીલ સમજો
ડાર્ક સર્કલ પાછળની 4 આદતો – Zeal Clinic Rajkot video
ડાર્ક સર્કલ પાછળની 4 આદતો
ગ્લો, વિટામિન C કે કાર્બન પીલ? – Zeal Clinic Rajkot video
ગ્લો, વિટામિન C કે કાર્બન પીલ?

સાચા દર્દીઓ. તેમના જ શબ્દોમાં.

કોઈ એક્ટર નથી. પરિણામ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે.

★★★★★

“બધા staff નો nature, doctor નો nature એકદમ polite અને friendly છે.”

દર્દીના પોતાના શબ્દો

★★★★★

“બધી રીતે staff અને madam supportive છે.”

દર્દીના પોતાના શબ્દો

★★★★★

“staff સાથે અને ત્યાંના atmosphere સાથે ખૂબ સારો experience છે.”

દર્દીના પોતાના શબ્દો

★★★★★

“અને અહીંના સ્ટાફ અને અહીંના મેડમનું બિહેવીયર બહુ સારું છે.”

દર્દીના પોતાના શબ્દો

★★★★★

“અત્યારે મારે laser treatment ચાલે છે જેમાં મને કોઈપણ જાતનું pain નથી થાતું.”

દર્દીના પોતાના શબ્દો

★★★★★

“મને carbon અને LHR બંને વસ્તુમાં બહુ સારું એવું short time માં result મળેલું છે.”

દર્દીના પોતાના શબ્દો

📘 PDF

ફ્રી ગુજરાતી ગાઈડ

30 પાના: દરેક ટેક્નોલોજી સમજૂતી સાથે, રોજની મદદરૂપ આદતો અને સાચા દર્દીઓની વાતો.

તમારું કન્સલ્ટેશન અત્યારે જ શરૂ થઈ શકે છે.

થોડા પ્રશ્નોના જવાબ આપો અથવા સીધો મેસેજ કરો. અમારી ટીમ WhatsApp પર જવાબ આપે છે.

📞
કૉલ
💬
WhatsApp
📅
બુક