
🔦 લેસર હેર રિડક્શન
શું છે: ઠંડક આપતી ટિપવાળું લેસર, સેશન સાથે અણગમતા વાળનો ગ્રોથ ધીમે ધીમે ઘટાડે છે.
કેવું લાગે: હળવી ગરમી કે ઝણઝણાટ; થોડી લાલાશ જે જાતે ઓછી થાય.
▶ જુઓ: લેસરથી દુખાવો થાય?ઠંડક આપતી ટિપ સાથે લેસર હેર રિડક્શન, તમારા વાળ અને સ્કિન પ્રમાણે. સેશન વચ્ચે અઠવાડિયાંનું અંતર હોય છે, એટલે જેટલું વહેલું શરૂ કરો તેટલું સારું.
⏱️ 3 મિનિટ · જાણે કન્સલ્ટેશન શરૂ થઈ ગયું

કન્સલ્ટેશન પછી, તમને યોગ્ય હોય તો જ ડૉક્ટર પસંદ કરે છે.

શું છે: ઠંડક આપતી ટિપવાળું લેસર, સેશન સાથે અણગમતા વાળનો ગ્રોથ ધીમે ધીમે ઘટાડે છે.
કેવું લાગે: હળવી ગરમી કે ઝણઝણાટ; થોડી લાલાશ જે જાતે ઓછી થાય.
▶ જુઓ: લેસરથી દુખાવો થાય?
શું છે: અપર લિપ, દાઢી, ચહેરો, અંડરઆર્મ્સ, હાથ, પગ, પીઠ વગેરે. દરેક એરિયાનો પ્લાન અલગ.
કેવું લાગે: સેશન વચ્ચે થોડા અઠવાડિયાંનું અંતર.
▶ જુઓ: લેસર કયા એરિયા માટે?શું છે: વાળ ખરવા અને સ્કેલ્પની તકલીફ પહેલાં ડૉક્ટર તપાસે છે.
કેવું લાગે: કારણ પ્રમાણે સલાહ અને સંભાળ.
કોઈ એક્ટર નથી. પરિણામ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે.
★★★★★“બધા staff નો nature, doctor નો nature એકદમ polite અને friendly છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“બધી રીતે staff અને madam supportive છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“staff સાથે અને ત્યાંના atmosphere સાથે ખૂબ સારો experience છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અને અહીંના સ્ટાફ અને અહીંના મેડમનું બિહેવીયર બહુ સારું છે.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“અત્યારે મારે laser treatment ચાલે છે જેમાં મને કોઈપણ જાતનું pain નથી થાતું.”
દર્દીના પોતાના શબ્દો
★★★★★“મને carbon અને LHR બંને વસ્તુમાં બહુ સારું એવું short time માં result મળેલું છે.”
દર્દીના પોતાના શબ્દો
30 પાના: દરેક ટેક્નોલોજી સમજૂતી સાથે, રોજની મદદરૂપ આદતો અને સાચા દર્દીઓની વાતો.
થોડા પ્રશ્નોના જવાબ આપો અથવા સીધો મેસેજ કરો. અમારી ટીમ WhatsApp પર જવાબ આપે છે.